હનુમાન બાહુક પાઠ એક પ્રખ્યાત ગીતોમાંનું એક ગીત છે. આ ગીત માં હનુમાનજી ની શક્તિઓ નું વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જયારે કળિયુગના પ્રકોપ થી તુલસીદાસ ને શારીરિક પીડા થઇ ત્યારે તેમને પવન પુત્ર પાસે આશીર્વાદ માંગ્યા હતા. તેમને રામચરિતમાનસ ની સાથે સાથે હનુમાન ચાલીસાની રચના કરી હતી. આ પાઠ કરવાથી તુલસીદાસ ને સંપૂર્ણ રીતે શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળી ગઈ હતી. જીવનના તમામ સંકટો ને દૂર કરવા માટે દરેક મંગળવારે અને શનિવારે હનુમાનજી ની દરેક ઘરોમાં પૂજા પાઠ કરવામાં આવે છે. આ ગીત વાંચ્યા પછી, લોકોનો આત્મવિશ્વાસ વધશે, અવરોધો દૂર થશે.
Hanuman Bahuk Gujarati PDF
હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે લોકો દરરોજ હનુમાન બાહુક નો પાઠ કરે છે. તેની રચના સંત શ્રી તુલસીદાસ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તેમાં 44 શ્લોકોનો સમાવેશ થાય છે જેમાં દરેક શ્લોક તમે નીચે અર્થ સાથે વિગતવાર વાંચી શકો છો.
આ ગીત તેમની પ્રાર્થનાઓનું પરિણામ છે જેમાં તેમને ભગવાન હનુમાનનું આહવાન કર્યું અને તેમને કોઈ દવા પણ ઠીક કરી શકતી નહોતી. એવું માનવામાં આવે છે કે જો આ છંદો નો ભક્તિભાવ પૂર્ણ રીતે વાંચ્યા પછી સંત તુલસીદાસજી સંપૂર્ણ રીતે શારીરિક પીડા માં થી મુક્તિ મળી કે જેમાં ખાસ કરી ને તેમના હાથો ને પીડા થઇ હતી. એવું માનવામાં આવે છે કે હનુમાન બાહુક ની રચના આના પરથી જ કરવામાં આવી હતી.
હનુમાન બાહુક
॥ છપ્પય ॥
સિંધુ તરન, સિય-સોચ હરન, રબિ બાલ બરન તનુ ।
ભુજ બિસાલ, મૂરતિ કરાલ કાલહુ કો કાલ જનુ ॥
ગહન-દહન-નિરદહન લંક નિઃસંક, બંક-ભુવ ।
જાતુધાન-બલવાન માન-મદ-દવન પવનસુવ ॥
કહ તુલસિદાસ સેવત સુલભ સેવક હિત સન્તત નિકટ ।
ગુન ગનત, નમત, સુમિરત જપત સમન સકલ-સંકટ-વિકટ ॥૧॥
સ્વર્ન-સૈલ-સંકાસ કોટિ-રવિ તરુન તેજ ઘન ।
ઉર વિસાલ ભુજ દણ્ડ ચણ્ડ નખ-વજ્રતન ॥
પિંગ નયન, ભૃકુટી કરાલ રસના દસનાનન ।
કપિસ કેસ કરકસ લંગૂર, ખલ-દલ-બલ-ભાનન ॥
કહ તુલસિદાસ બસ જાસુ ઉર મારુતસુત મૂરતિ વિકટ ।
સંતાપ પાપ તેહિ પુરુષ પહિ સપનેહુઁ નહિં આવત નિકટ ॥૨॥
॥ ઝૂલના ॥
પંચમુખ છમુખ ભૃગુ મુખ્ય ભટ અસુર સુર, સર્વ સરિ સમર સમરત્થ સૂરો ।
બાંકુરો બીર બિરુદૈત બિરુદાવલી, બેદ બંદી બદત પૈજપૂરો ॥
જાસુ ગુનગાથ રઘુનાથ કહ જાસુબલ, બિપુલ જલ ભરિત જગ જલધિ ઝૂરો ।
દુવન દલ દમન કો કૌન તુલસીસ હૈ, પવન કો પૂત રજપૂત રૂરો ॥૩॥
॥ ઘનાક્ષરી ॥
ભાનુ સોં પઢન હનુમાન ગએ ભાનુમન, અનુમાનિ સિસુ કેલિ કિયો ફેર ફારસો ।
પાછિલે પગનિ ગમ ગગન મગન મન, ક્રમ કો ન ભ્રમ કપિ બાલક બિહાર સો ॥
કૌતુક બિલોકિ લોકપાલ હરિહર વિધિ, લોચનનિ ચકાચૌંધી ચિત્તનિ ખબાર સો।
બલ કૈંધો બીર રસ ધીરજ કૈ, સાહસ કૈ, તુલસી સરીર ધરે સબનિ સાર સો ॥૪॥
ભારત મેં પારથ કે રથ કેથૂ કપિરાજ, ગાજ્યો સુનિ કુરુરાજ દલ હલ બલ ભો ।
કહ્યો દ્રોન ભીષમ સમીર સુત મહાબીર, બીર-રસ-બારિ-નિધિ જાકો બલ જલ ભો ॥
બાનર સુભાય બાલ કેલિ ભૂમિ ભાનુ લાગિ, ફલઁગ ફલાઁગ હૂતેં ઘાટિ નભ તલ ભો ।
નાઈ-નાઈ-માથ જોરિ-જોરિ હાથ જોધા જો હૈં, હનુમાન દેખે જગજીવન કો ફલ ભો ॥૫॥
ગો-પદ પયોધિ કરિ, હોલિકા જ્યોં લાઈ લંક, નિપટ નિઃસંક પર પુર ગલ બલ ભો ।
દ્રોન સો પહાર લિયો ખ્યાલ હી ઉખારિ કર, કંદુક જ્યોં કપિ ખેલ બેલ કૈસો ફલ ભો ॥
સંકટ સમાજ અસમંજસ ભો રામ રાજ, કાજ જુગ પૂગનિ કો કરતલ પલ ભો ।
સાહસી સમત્થ તુલસી કો નાઈ જા કી બાઁહ, લોક પાલ પાલન કો ફિર થિર થલ ભો ॥૬॥
કમઠ કી પીઠિ જાકે ગોડનિ કી ગાર્ડે માનો, નાપ કે ભાજન ભરિ જલ નિધિ જલ ભો ।
જાતુધાન દાવન પરાવન કો દુર્ગ ભયો, મહા મીન બાસ તિમિ તોમનિ કો થલ ભો ॥
કુમ્ભકરન રાવન પયોદ નાદ ઈધન કો, તુલસી પ્રતાપ જાકો પ્રબલ અનલ ભો ।
ભીષમ કહત મેરે અનુમાન હનુમાન, સારિખો ત્રિકાલ ન ત્રિલોક મહાબલ ભો ॥૭॥
દૂત રામ રાય કો સપૂત પૂત પૌનકો તૂ, અંજની કો નન્દન પ્રતાપ ભૂરિ ભાનુ સો ।
સીય-સોચ-સમન, દુરિત દોષ દમન, સરન આયે અવન લખન પ્રિય પ્રાણ સો ॥
દસમુખ દુસહ દરિદ્ર દરિબે કો ભયો, પ્રકટ તિલોક ઓક તુલસી નિધાન સો ।
જ્ઞાન ગુનવાન બલવાન સેવા સાવધાન, સાહેબ સુજાન ઉર આનુ હનુમાન સો ॥૮॥
દવન દુવન દલ ભુવન બિદિત બલ, બેદ જસ ગાવત બિબુધ બંદી છોર કો ।
પાપ તાપ તિમિર તુહિન નિઘટન પટુ, સેવક સરોરુહ સુખદ ભાનુ ભોર કો ॥
લોક પરલોક તેં બિસોક સપને ન સોક, તુલસી કે હિયે હૈ ભરોસો એક ઓર કો ।
રામ કો દુલારો દાસ બામદેવ કો નિવાસ। નામ કલિ કામતરુ કેસરી કિસોર કો ॥૯॥
મહાબલ સીમ મહા ભીમ મહાબાન ઇત, મહાબીર બિદિત બરાયો રઘુબીર કો ।
કુલિસ કઠોર તનુ જોર પરૈ રોર રન, કરુના કલિત મન ધારમિક ધીર કો ॥
દુર્જન કો કાલસો કરાલ પાલ સજ્જન કો, સુમિરે હરન હાર તુલસી કી પીર કો ।
સીય-સુખ-દાયક દુલારો રઘુનાયક કો, સેવક સહાયક હૈ સાહસી સમીર કો ॥૧૦॥
રચિબે કો બિધિ જૈસે, પાલિબે કો હરિ હર, મીચ મારિબે કો, જ્યાઈબે કો સુધાપાન ભો ।
ધરિબે કો ધરનિ, તરનિ તમ દલિબે કો, સોખિબે કૃસાનુ પોષિબે કો હિમ ભાનુ ભો ॥
ખલ દુઃખ દોષિબે કો, જન પરિતોષિબે કો, માઁગિબો મલીનતા કો મોદક દુદાન ભો ।
આરત કી આરતિ નિવારિબે કો તિહુઁ પુર, તુલસી કો સાહેબ હઠીલો હનુમાન ભો ॥૧૧॥
સેવક સ્યોકાઈ જાનિ જાનકીસ માનૈ કાનિ, સાનુકૂલ સૂલપાનિ નવૈ નાથ નાઁક કો ।
દેવી દેવ દાનવ દયાવને હ્વૈ જોરૈં હાથ, બાપુરે બરાક કહા ઔર રાજા રાઁક કો ॥
જાગત સોવત બૈઠે બાગત બિનોદ મોદ, તાકે જો અનર્થ સો સમર્થ એક આઁક કો ।
સબ દિન રુરો પરૈ પૂરો જહાઁ તહાઁ તાહિ, જાકે હૈ ભરોસો હિયે હનુમાન હાઁક કો ॥૧૨॥
સાનુગ સગૌરિ સાનુકૂલ સૂલપાનિ તાહિ, લોકપાલ સકલ લખન રામ જાનકી ।
લોક પરલોક કો બિસોક સો તિલોક તાહિ, તુલસી તમાઇ કહા કાહૂ બીર આનકી ॥
કેસરી કિસોર બન્દીછોર કે નેવાજે સબ, કીરતિ બિમલ કપિ કરુનાનિધાન કી ।
બાલક જ્યોં પાલિ હૈં કૃપાલુ મુનિ સિદ્ધતા કો, જાકે હિયે હુલસતિ હાઁક હનુમાન કી ॥૧૩॥
કરુનાનિધાન બલબુદ્ધિ કે નિધાન હૌ, મહિમા નિધાન ગુનજ્ઞાન કે નિધાન હૌ ।
બામ દેવ રુપ ભૂપ રામ કે સનેહી, નામ, લેત દેત અર્થ ધર્મ કામ નિરબાન હૌ ॥
આપને પ્રભાવ સીતારામ કે સુભાવ સીલ, લોક બેદ બિધિ કે બિદૂષ હનુમાન હૌ ।
મન કી બચન કી કરમ કી તિહૂઁ પ્રકાર, તુલસી તિહારો તુમ સાહેબ સુજાન હૌ ॥૧૪॥
મન કો અગમ તન સુગમ કિયે કપીસ, કાજ મહારાજ કે સમાજ સાજ સાજે હૈં ।
દેવબંદી છોર રનરોર કેસરી કિસોર, જુગ જુગ જગ તેરે બિરદ બિરાજે હૈં ।
બીર બરજોર ઘટિ જોર તુલસી કી ઓર, સુનિ સકુચાને સાધુ ખલ ગન ગાજે હૈં ।
બિગરી સઁવાર અંજની કુમાર કીજે મોહિં, જૈસે હોત આયે હનુમાન કે નિવાજે હૈં ॥૧૫॥
॥ સવૈયા ॥
જાન સિરોમનિ હો હનુમાન સદા જન કે મન બાસ તિહારો ।
ઢારો બિગારો મૈં કાકો કહા કેહિ કારન ખીઝત હૌં તો તિહારો ॥
સાહેબ સેવક નાતે તો હાતો કિયો સો તહાં તુલસી કો ન ચારો ।
દોષ સુનાયે તૈં આગેહુઁ કો હોશિયાર હ્વૈં હોં મન તો હિય હારો ॥૧૬॥
તેરે થપૈ ઉથપૈ ન મહેસ, થપૈ થિર કો કપિ જે ઉર ઘાલે ।
તેરે નિબાજે ગરીબ નિબાજ બિરાજત બૈરિન કે ઉર સાલે ॥
સંકટ સોચ સબૈ તુલસી લિયે નામ ફટૈ મકરી કે સે જાલે ।
બૂઢ ભયે બલિ મેરિહિં બાર, કિ હારિ પરે બહુતૈ નત પાલે ॥૧૭॥
સિંધુ તરે બડે બીર દલે ખલ, જારે હૈં લંક સે બંક મવાસે ।
તૈં રનિ કેહરિ કેહરિ કે બિદલે અરિ કુંજર છૈલ છવાસે ॥
તોસો સમત્થ સુસાહેબ સેઈ સહૈ તુલસી દુખ દોષ દવા સે ।
બાનરબાજ ! બઢે ખલ ખેચર, લીજત ક્યોં ન લપેટિ લવાસે ॥૧૮॥
અચ્છ વિમર્દન કાનન ભાનિ દસાનન આનન ભા ન નિહારો ।
બારિદનાદ અકંપન કુંભકરન સે કુઞ્જર કેહરિ વારો ॥
રામ પ્રતાપ હુતાસન, કચ્છ, વિપચ્છ, સમીર સમીર દુલારો ।
પાપ તે સાપ તે તાપ તિહૂઁ તેં સદા તુલસી કહ સો રખવારો ॥૧૯॥
॥ ઘનાક્ષરી ॥
જાનત જહાન હનુમાન કો નિવાજ્યો જન, મન અનુમાનિ બલિ બોલ ન બિસારિયે ।
સેવા જોગ તુલસી કબહુઁ કહા ચૂક પરી, સાહેબ સુભાવ કપિ સાહિબી સંભારિયે ॥
અપરાધી જાનિ કીજૈ સાસતિ સહસ ભાન્તિ, મોદક મરૈ જો તાહિ માહુર ન મારિયે ।
સાહસી સમીર કે દુલારે રઘુબીર જૂ કે, બાઁહ પીર મહાબીર બેગિ હી નિવારિયે ॥૨૦॥
બાલક બિલોકિ, બલિ બારેં તેં આપનો કિયો, દીનબન્ધુ દયા કીન્હીં નિરુપાધિ ન્યારિયે ।
રાવરો ભરોસો તુલસી કે, રાવરોઈ બલ, આસ રાવરીયૈ દાસ રાવરો વિચારિયે ॥
બડ़ઓ બિકરાલ કલિ કાકો ન બિહાલ કિયો, માથે પગુ બલિ કો નિહારિ સો નિબારિયે ।
કેસરી કિસોર રનરોર બરજોર બીર, બાઁહ પીર રાહુ માતુ જ્યૌં પછારિ મારિયે ॥૨૧॥
ઉથપે થપનથિર થપે ઉથપનહાર, કેસરી કુમાર બલ આપનો સંબારિયે ।
રામ કે ગુલામનિ કો કામ તરુ રામદૂત, મોસે દીન દૂબરે કો તકિયા તિહારિયે ॥
સાહેબ સમર્થ તો સોં તુલસી કે માથે પર, સોઊ અપરાધ બિનુ બીર, બાઁધિ મારિયે ।
પોખરી બિસાલ બાઁહુ, બલિ, બારિચર પીર, મકરી જ્યોં પકરિ કે બદન બિદારિયે ॥૨૨॥
રામ કો સનેહ, રામ સાહસ લખન સિય, રામ કી ભગતિ, સોચ સંકટ નિવારિયે ।
મુદ મરકટ રોગ બારિનિધિ હેરિ હારે, જીવ જામવંત કો ભરોસો તેરો ભારિયે ॥
કૂદિયે કૃપાલ તુલસી સુપ્રેમ પબ્બયતેં, સુથલ સુબેલ ભાલૂ બૈઠિ કૈ વિચારિયે ।
મહાબીર બાઁકુરે બરાકી બાઁહ પીર ક્યોં ન, લંકિની જ્યોં લાત ઘાત હી મરોરિ મારિયે ॥૨૩॥
લોક પરલોકહુઁ તિલોક ન વિલોકિયત, તોસે સમરથ ચષ ચારિહૂઁ નિહારિયે ।
કર્મ, કાલ, લોકપાલ, અગ જગ જીવજાલ, નાથ હાથ સબ નિજ મહિમા બિચારિયે ॥
ખાસ દાસ રાવરો, નિવાસ તેરો તાસુ ઉર, તુલસી સો, દેવ દુખી દેખિઅત ભારિયે ।
બાત તરુમૂલ બાઁહૂસૂલ કપિકચ્છુ બેલિ, ઉપજી સકેલિ કપિ કેલિ હી ઉખારિયે ॥૨૪॥
કરમ કરાલ કંસ ભૂમિપાલ કે ભરોસે, બકી બક ભગિની કાહૂ તેં કહા ડરૈગી ।
બડી બિકરાલ બાલ ઘાતિની ન જાત કહિ, બાઁહૂ બલ બાલક છબીલે છોટે છરૈગી ॥
આઈ હૈ બનાઈ બેષ આપ હી બિચારિ દેખ, પાપ જાય સબ કો ગુની કે પાલે પરૈગી ।
પૂતના પિસાચિની જ્યૌં કપિ કાન્હ તુલસી કી, બાઁહ પીર મહાબીર તેરે મારે મરૈગી ॥૨૫॥
ભાલ કી કિ કાલ કી કિ રોષ કી ત્રિદોષ કી હૈ, બેદન બિષમ પાપ તાપ છલ છાઁહ કી ।
કરમન કૂટ કી કિ જન્ત્ર મન્ત્ર બૂટ કી, પરાહિ જાહિ પાપિની મલીન મન માઁહ કી ॥
પૈહહિ સજાય, નત કહત બજાય તોહિ, બાબરી ન હોહિ બાનિ જાનિ કપિ નાઁહ કી ।
આન હનુમાન કી દુહાઈ બલવાન કી, સપથ મહાબીર કી જો રહૈ પીર બાઁહ કી ॥૨૬॥
સિંહિકા સઁહારિ બલ સુરસા સુધારિ છલ, લંકિની પછારિ મારિ બાટિકા ઉજારી હૈ ।
લંક પરજારિ મકરી બિદારિ બાર બાર, જાતુધાન ધારિ ધૂરિ ધાની કરિ ડારી હૈ ॥
તોરિ જમકાતરિ મંદોદરી કઠોરિ આની, રાવન કી રાની મેઘનાદ મહતારી હૈ ।
ભીર બાઁહ પીર કી નિપટ રાખી મહાબીર, કૌન કે સકોચ તુલસી કે સોચ ભારી હૈ ॥૨૭॥
તેરો બાલિ કેલિ બીર સુનિ સહમત ધીર, ભૂલત સરીર સુધિ સક્ર રવિ રાહુ કી ।
તેરી બાઁહ બસત બિસોક લોક પાલ સબ, તેરો નામ લેત રહૈં આરતિ ન કાહુ કી ॥
સામ દામ ભેદ વિધિ બેદહૂ લબેદ સિધિ, હાથ કપિનાથ હી કે ચોટી ચોર સાહુ કી ।
આલસ અનખ પરિહાસ કૈ સિખાવન હૈ, એતે દિન રહી પીર તુલસી કે બાહુ કી ॥૨૮॥
ટૂકનિ કો ઘર ઘર ડોલત કઁગાલ બોલિ, બાલ જ્યોં કૃપાલ નત પાલ પાલિ પોસો હૈ ।
કીન્હી હૈ સઁભાર સાર અઁજની કુમાર બીર, આપનો બિસારિ હૈં ન મેરેહૂ ભરોસો હૈ ॥
ઇતનો પરેખો સબ ભાન્તિ સમરથ આજુ, કપિરાજ સાંચી કહૌં કો તિલોક તોસો હૈ ।
સાસતિ સહત દાસ કીજે પેખિ પરિહાસ, ચીરી કો મરન ખેલ બાલકનિ કોસો હૈ ॥૨૯॥
આપને હી પાપ તેં ત્રિપાત તેં કિ સાપ તેં, બઢી હૈ બાઁહ બેદન કહી ન સહિ જાતિ હૈ ।
ઔષધ અનેક જન્ત્ર મન્ત્ર ટોટકાદિ કિયે, બાદિ ભયે દેવતા મનાયે અધીકાતિ હૈ ॥
કરતાર, ભરતાર, હરતાર, કર્મ કાલ, કો હૈ જગજાલ જો ન માનત ઇતાતિ હૈ ।
ચેરો તેરો તુલસી તૂ મેરો કહ્યો રામ દૂત, ઢીલ તેરી બીર મોહિ પીર તેં પિરાતિ હૈ ॥૩૦॥
દૂત રામ રાય કો, સપૂત પૂત વાય કો, સમત્વ હાથ પાય કો સહાય અસહાય કો ।
બાઁકી બિરદાવલી બિદિત બેદ ગાઇયત, રાવન સો ભટ ભયો મુઠિકા કે ધાય કો ॥
એતે બડે સાહેબ સમર્થ કો નિવાજો આજ, સીદત સુસેવક બચન મન કાય કો ।
થોરી બાઁહ પીર કી બડી ગલાનિ તુલસી કો, કૌન પાપ કોપ, લોપ પ્રકટ પ્રભાય કો ॥૩૧॥
દેવી દેવ દનુજ મનુજ મુનિ સિદ્ધ નાગ, છોટે બડે જીવ જેતે ચેતન અચેત હૈં ।
પૂતના પિસાચી જાતુધાની જાતુધાન બાગ, રામ દૂત કી રજાઈ માથે માનિ લેત હૈં ॥
ઘોર જન્ત્ર મન્ત્ર કૂટ કપટ કુરોગ જોગ, હનુમાન આન સુનિ છાડત નિકેત હૈં ।
ક્રોધ કીજે કર્મ કો પ્રબોધ કીજે તુલસી કો, સોધ કીજે તિનકો જો દોષ દુખ દેત હૈં ॥૩૨॥
તેરે બલ બાનર જિતાયે રન રાવન સોં, તેરે ઘાલે જાતુધાન ભયે ઘર ઘર કે ।
તેરે બલ રામ રાજ કિયે સબ સુર કાજ, સકલ સમાજ સાજ સાજે રઘુબર કે ॥
તેરો ગુનગાન સુનિ ગીરબાન પુલકત, સજલ બિલોચન બિરંચિ હરિહર કે ।
તુલસી કે માથે પર હાથ ફેરો કીસ નાથ, દેખિયે ન દાસ દુખી તોસો કનિગર કે ॥૩૩॥
પાલ્યો તેરે ટૂક કો પરેહૂ ચૂક મૂકિયે ન, કૂર કૌડી દૂ કો હૌં આપની ઓર હેરિયે ।
ભોરાનાથ ભોરે હી સરોષ હોત થોરે દોષ, પોષિ તોષિ થાપિ આપનો ન અવ ડેરિયે ॥
અઁબુ તૂ હૌં અઁબુ ચૂર, અઁબુ તૂ હૌં ડિંભ સો ન, બૂઝિયે બિલંબ અવલંબ મેરે તેરિયે ।
બાલક બિકલ જાનિ પાહિ પ્રેમ પહિચાનિ, તુલસી કી બાઁહ પર લામી લૂમ ફેરિયે ॥૩૪॥
ઘેરિ લિયો રોગનિ, કુજોગનિ, કુલોગનિ જ્યૌં, બાસર જલદ ઘન ઘટા ધુકિ ધાઈ હૈ ।
બરસત બારિ પીર જારિયે જવાસે જસ, રોષ બિનુ દોષ ધૂમ મૂલ મલિનાઈ હૈ ॥
કરુનાનિધાન હનુમાન મહા બલવાન, હેરિ હઁસિ હાઁકિ ફૂંકિ ફૌંજૈ તે ઉડાઇ હૈ ।
ખાયે હુતો તુલસી કુરોગ રાડ રાકસનિ, કેસરી કિસોર રાખે બીર બરિઆઈ હૈ ॥૩૫॥
॥ સવૈયા ॥
રામ ગુલામ તુ હી હનુમાન ગોસાઁઈ સુસાઁઈ સદા અનુકૂલો ।
પાલ્યો હૌં બાલ જ્યોં આખર દૂ પિતુ માતુ સોં મંગલ મોદ સમૂલો ॥
બાઁહ કી બેદન બાઁહ પગાર પુકારત આરત આનઁદ ભૂલો ।
શ્રી રઘુબીર નિવારિયે પીર રહૌં દરબાર પરો લટિ લૂલો ॥૩૬॥
॥ ઘનાક્ષરી ॥
કાલ કી કરાલતા કરમ કઠિનાઈ કીધૌ, પાપ કે પ્રભાવ કી સુભાય બાય બાવરે ।
બેદન કુભાઁતિ સો સહી ન જાતિ રાતિ દિન, સોઈ બાઁહ ગહી જો ગહી સમીર ડાબરે ॥
લાયો તરુ તુલસી તિહારો સો નિહારિ બારિ, સીંચિયે મલીન ભો તયો હૈ તિહુઁ તાવરે ।
ભૂતનિ કી આપની પરાયે કી કૃપા નિધાન, જાનિયત સબહી કી રીતિ રામ રાવરે ॥૩૭॥
પાઁય પીર પેટ પીર બાઁહ પીર મુંહ પીર, જર જર સકલ પીર મઈ હૈ ।
દેવ ભૂત પિતર કરમ ખલ કાલ ગ્રહ, મોહિ પર દવરિ દમાનક સી દઈ હૈ ॥
હૌં તો બિનુ મોલ કે બિકાનો બલિ બારે હીતેં, ઓટ રામ નામ કી લલાટ લિખિ લઈ હૈ ।
કુઁભજ કે કિંકર બિકલ બુડે ગોખુરનિ, હાય રામ રાય ઐસી હાલ કહૂઁ ભઈ હૈ ॥૩૮॥
બાહુક સુબાહુ નીચ લીચર મરીચ મિલિ, મુઁહ પીર કેતુજા કુરોગ જાતુધાન હૈ ।
રામ નામ જપ જાગ કિયો ચહોં સાનુરાગ, કાલ કૈસે દૂત ભૂત કહા મેરે માન હૈ ॥
સુમિરે સહાય રામ લખન આખર દૌઊ, જિનકે સમૂહ સાકે જાગત જહાન હૈ ।
તુલસી સઁભારિ તાડકા સઁહારિ ભારિ ભટ, બેધે બરગદ સે બનાઈ બાનવાન હૈ ॥૩૯॥
બાલપને સૂધે મન રામ સનમુખ ભયો, રામ નામ લેત માઁગિ ખાત ટૂક ટાક હૌં ।
પરયો લોક રીતિ મેં પુનીત પ્રીતિ રામ રાય, મોહ બસ બૈઠો તોરિ તરકિ તરાક હૌં ॥
ખોટે ખોટે આચરન આચરત અપનાયો, અંજની કુમાર સોધ્યો રામપાનિ પાક હૌં ।
તુલસી ગુસાઁઈ ભયો ભોંડે દિન ભૂલ ગયો, તાકો ફલ પાવત નિદાન પરિપાક હૌં ॥૪૦॥
અસન બસન હીન બિષમ બિષાદ લીન, દેખિ દીન દૂબરો કરૈ ન હાય હાય કો ।
તુલસી અનાથ સો સનાથ રઘુનાથ કિયો, દિયો ફલ સીલ સિંધુ આપને સુભાય કો ॥
નીચ યહિ બીચ પતિ પાઇ ભરુ હાઈગો, બિહાઇ પ્રભુ ભજન બચન મન કાય કો ।
તા તેં તનુ પેષિયત ઘોર બરતોર મિસ, ફૂટિ ફૂટિ નિકસત લોન રામ રાય કો ॥૪૧॥
જીઓ જગ જાનકીજીવન કો કહાઇ જન, મરિબે કો બારાનસી બારિ સુરસરિ કો ।
તુલસી કે દોહૂઁ હાથ મોદક હૈં ઐસે ઠાઁઊ, જાકે જિયે મુયે સોચ કરિહૈં ન લરિ કો ॥
મોકો ઝૂઁટો સાઁચો લોગ રામ કૌ કહત સબ, મેરે મન માન હૈ ન હર કો ન હરિ કો ।
ભારી પીર દુસહ સરીર તેં બિહાલ હોત, સોઊ રઘુબીર બિનુ સકૈ દૂર કરિ કો ॥૪૨॥
સીતાપતિ સાહેબ સહાય હનુમાન નિત, હિત ઉપદેશ કો મહેસ માનો ગુરુ કૈ ।
માનસ બચન કાય સરન તિહારે પાઁય, તુમ્હરે ભરોસે સુર મૈં ન જાને સુર કૈ ॥
બ્યાધિ ભૂત જનિત ઉપાધિ કાહુ ખલ કી, સમાધિ કી જૈ તુલસી કો જાનિ જન ફુર કૈ ।
કપિનાથ રઘુનાથ ભોલાનાથ ભૂતનાથ, રોગ સિંધુ ક્યોં ન ડારિયત ગાય ખુર કૈ ॥૪૩॥
કહોં હનુમાન સોં સુજાન રામ રાય સોં, કૃપાનિધાન સંકર સોં સાવધાન સુનિયે ।
હરષ વિષાદ રાગ રોષ ગુન દોષ મઈ, બિરચી બિરંચિ સબ દેખિયત દુનિયે ॥
માયા જીવ કાલ કે કરમ કે સુભાય કે, કરૈયા રામ બેદ કહેં સાઁચી મન ગુનિયે ।
તુમ્હ તેં કહા ન હોય હા હા સો બુઝૈયે મોહિં, હૌં હૂઁ રહોં મૌનહી વયો સો જાનિ લુનિયે ॥૪૪॥
॥ ઇતિ શ્રીમદ્ગોસ્વામીતુલસીદાસકૃત હનુમાનબાહુક ॥
હનુમાન બાહુક પાઠ PDF
title | description |
---|---|
PDF Name | Hanuman Bahuk Gujarati PDF |
PDF Size | 3.6 MB |
No. Of Pages | 24 |
Language | Gujarati |
Category | Religion & Spirituality |
Description | Link |
---|---|
હનુમાન ચાલીસા હિન્દીમાં | हनुमान चालीसा हिंदी में PDF |
હનુમાન ચાલીસા અંગ્રેજીમાં | Hanuman Chalisa English PDF |
હનુમાન ચાલીસા પીડીએફ | Hanuman Chalisa PDF |
Also Read
Hanuman Bahuk Lyrics in English
You can also read other Chalisa:
- Sai Baba Aarti & Chalisa | साईं चालीसा & साईं बाबा की आरती
- Shiv Chalisa | Shiv Tandav | शिव चालीसा | शिव आरती | शिव तांडव स्तोत्र
- Shani Chalisa – Mantra, Stotra, शनि देव चालीसा, आरती, मंत्र, कथा
- Vishnu Chalisa: विष्णु चालीसा Lyrics, PDF in Hindi
- Shri Vishnu Chalisa Lyrics PDF
- गायत्री चालीसा – Gayatri Chalisa Lyrics & PDF
- Ganesh Chalisa Lyrics & PDF in Hindi | गणेश चालीसा
- Shri Krishna Chalisa – कृष्ण चालीसा
You can also read other Aarti:
- Anuradha Paudwal Ganesh Aarti
- Om Jai Jagdish Hare Aarti
- Shiv Ji Ki Aarti
- Aarti Kunj Bihari Ki Lyrics
- Lakshmi Ji Ki Aarti Lyrics – लक्ष्मी जी की आरती
You can also read other Mantra:
You can also read other Stotram: