બજરંગ બાણ: Bajrang Baan in Gujarati PDF

બજરંગ બાણ (Bajrang Baan in Gujarati PDF) એક પ્રસિદ્ધ હિંદુ ભક્તિ ગીત છે કે જે ભગવાન શ્રી હનુમાનજીને સમર્પિત કરવામા આવ્યું છે. આ ગીતમાં ભગવાન શ્રી હનુમાનજીની શક્તિ, ભક્તિ અને આરાધનાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગીતની રચના ગોસ્વામી તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. તુલસીદાસના ના ગીતો માં હનુમાન ચાલીસા એ એક મહત્વનો ભાગ ભજવે છે.

બજરંગ બાણને ખુબ જ શક્તિશાળી પાઠ માનવામાં આવે છે. આ પાઠ શ્રી હનુમાનજી મહારાજ ને સમર્પિત છે. દરરોજ લાખો લોકો આ પાઠ કરે છે. બજરંગ બાણ નો પાઠ ભક્તોને આધ્યાત્મિક, રક્ષા, અને મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

Bajrang Baan in Gujarati PDF, bajrang baan in gujarati pdf free download, bajrang baan in gujarati pdf download

બજરંગ બાણ 

|| દોહા ||

નિશ્ચય પ્રેમ પ્રતીત તે બિનય કરે સનમાન ॥

તેહી કે કારજ સકલ સુભ સિદ્ધિ કરે હનુમાન ॥

|| ચોપાઈ ||

જૈ હનુમંત સંત હિતકારી, સુન લીજે પ્રભુ અરજ હમારી ॥

જન કે કાજ વીલંબ ન કીજે, આતુર દૌરિ મહા સુખ દીજે ॥

જૈસે કુદિ સિંધુ મહીપારા, સુરસા બદન પૈઠિ બિસ્તારા ॥

આગે જાયે લંકિની રોકા, મારેહુ લાત ગઈ સુરલોકા ॥

જાએ વિભીષણ કો સુખ દિન્હા, સીતા નીરખી પરમપદ લીન્હા ॥

બાગ ઉજારિ સિંધુ મહઁ બોરા, અતિ આતુર જમકાતર તોરા ॥

અક્ષય કુમાર મારી સંહારા, લૂમ લાપેટી લંક કો જારા ॥

લાહ સમાન લંક જરી ગઈ, જૈ જૈ ધૂની સુરપુર નભ ભઈ ॥

અબ વીલંબ કેહી કારણ સ્વામી, કૃપા કરહુ ઉર અંતર્યામી ॥

જૈ જૈ લખન પ્રાણ કે દાતા, આતુર હૈં દુઃખ કરહુ નીપાતા ॥

જય ગિરિધર જય જય સુખ સાગર, સુર-સમૂહ-સમરથ ભટ-નાગર ॥

હનુ હનુ હનુ હનુમંત હઠીલે, બૈરિહિ મારું વજ્ર કી કિલે ॥

ગદા વજ્ર બૈરેહિ મારો, મહારાજ નિજ દાસ ઉબારો ॥

સુની હંકાર હુંકાર દૈ ધાબો, વજ્રા ગદા હનુ વિલમ્બ ના લાઓ ॥

ॐ હૃીં હૃીં હૃીં હનુમંત કપીસા, ॐ હું હું હું હનુ અરી ઉર સીસા ॥

સત્ય હોહુ હરી સપથ પાઈ કે, રામ દૂત ધરુ મરુ ધાઈ કે ॥

જૈ જૈ જૈ હનુમંત અગાધા, દુઃખ પાવત જન કેહી અપરાધા ॥

પૂજા જપ તપ નેમ અચારા, નહિં જાનત કુછ દાસ તુમ્હારા ॥

વન ઉપબન મગ ગિરી ગૃહ માહી, તુમ્હારે બલ હી દરપત નાહિં ॥

પાયેં પરો કર જોરી મનાવો, યેહિ અવ્સર અબ કહી ગાવ ॥

જૈ અંજની કુમાર બલવન્તા, શંકર સુવન વીર હનુમંતા ॥

બદન કરાલ કાલ-કુલ ઘાલક, રામ સહાય સદા પ્રતિપાલક ॥

ભૂત, પ્રેત પિશાચ નિશાચર, અગ્નિ બૈતાલ કાલ મારી મર ॥

ઇન્હેં મારું તોહી શપથ રામ કી, રાખું નાથ મરજાદ નામ કી ॥

જનકસુતા હરી દાસ કહાવો, તાકી શપથ વીલંબ ન લાવો ॥

જૈ જૈ જૈ ધૂની હોત અકાશા, સુમિરત હોય દૂસહ દુઃખ નાશા ॥

ચરણ પકરિ કર જોરિ માનવૌં, યેહી અવસર અબ કેહી ગોહરાવૌં ॥

ઉઠુ, ઉઠુ ચલ તોહે રામ દુહાઈ, પાંય પરૌ, કર જોરિ મનાઈ ॥

ॐ ચં ચં ચં ચં ચપલ ચલંતા, ॐ હનુ હનુ હનુ હનુ હનુમંતા ॥

ॐ હં હં હાંક દેતે કપી ચંચલ, ॐ સં સં સહીમ પરાને ખલ-દલ ॥

અપને જન કો તુરત ઉબરૌ, સુમિરત હોય આનંદ હમારૌ ॥

યેહ બજરંગ બાણ જેહી મારૈ, તહી કો ફિરિ કવન ઉબારૈ ॥

પાઠ કરે બજરંગ બાણ કી, હનુમાન રક્ષા કરૈં પ્રાણ કી ॥

યેહ બજરંગ બાણ જો જાપૈં, તાસો ભૂત-પ્રેત સબ કાંપૈં ॥

ધૂપ દેય જો જપે હમેશા, તાકે તન નહિ રહે કલેશા ॥

॥ દોહા॥ 

પ્રેમ પ્રતીત કપિ ભજૈ, સદા ધરૈં ઔર ધ્યાન ॥ તેહી-કે કારજ સકલ સુભ, સિદ્ધિ કરૈ હનુમાન ॥

 

Bajrang Baan in Gujarati PDF 

 

title description
PDF Name Bajrang Baan Gujarati PDF
PDF Size 876 KB
No. of Pages 8
Language Gujarati
Category Religion & Spirituality
ડાઉનલોડ કરવા માટે PDF Name પર ક્લિક કરો.

 

Description Link
હનુમાન ચાલીસા હિન્દીમાં हनुमान चालीसा हिंदी में PDF
હનુમાન ચાલીસા અંગ્રેજીમાં Hanuman Chalisa English PDF
હનુમાન ચાલીસા પીડીએફ ડાઉનલોડ Hanuman Chalisa PDF

Also Read

Bajrang Baan Lyrics in Hindi

Bajrang Baan Lyrics in English

 

You can also read other Chalisa:

 

You can also read other Aarti:

 

You can also read other Mantra:

 

You can also read other Stotram: