Hanuman Stotra Lyrics in Gujarati
હનુમાન સ્તોત્રમાં હનુમાનજીની વીરતા, બળ, ધૈર્ય, જ્ઞાન, આત્મવિશ્વાસ, આરોગ્ય, ભક્તિ, પ્રેમ અને અદ્વિતીય આરાધ્યતાનું ગુણગાનનું વર્ણન કરવામાં આવ્યું છે છે. આ સ્તોત્રનો પાઠ કરતાં ભક્તોને આંતરિક શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સંપૂર્ણતાની અનુભૂતિ થાય છે.
મારુતિ સ્તોત્રમ – હનુમાન સ્તોત્રમ
॥ મન્ત્રાત્મકં શ્રીમારુતિસ્તોત્રમ્ ॥
ૐ નમો ભગવતે આઞ્જનેયાય મહાબલાય સ્વાહા । ૐ નમો વાયુપુત્રાય ભીમરૂપાય ધીમતે । નમસ્તે રામદૂતાય કામરૂપાય શ્રીમતે ॥ ૧॥
મોહશોકવિનાશાય સીતાશોકવિનાશિને । ભગ્નાશોકવનાયાસ્તુ દગ્ધલઙ્કાય વાગ્મિને ॥ ૨॥
ગતિનિર્જિતવાતાય લક્ષ્મણપ્રાણદાય ચ । વનૌકસાં વરિષ્ઠાય વશિને વનવાસિને ॥ ૩॥
તત્ત્વજ્ઞાનસુધાસિન્ધુનિમગ્નાય મહીયસે । આઞ્જનેયાય શૂરાય સુગ્રીવસચિવાય તે ॥ ૪॥
જન્મમૃત્યુભયઘ્નાય સર્વક્લેશહરાય ચ । નેદિષ્ઠાય પ્રેતભૂતપિશાચભયહારિણે ॥ ૫॥
યાતનાનાશનાયાસ્તુ નમો મર્કટરૂપિણે । યક્ષરાક્ષસશાર્દૂલસર્પવૃશ્ચિકભીહૃતે ॥ ૬॥
મહાબલાય વીરાય ચિરઞ્જીવિન ઉદ્ધતે । હારિણે વજ્રદેહાય ચોલ્લઙ્ઘિતમહાબ્ધયે ॥ ૭॥
બલિનામગ્રગણ્યાય નમો નમઃ પાહિ મારુતે । લાભદોઽસિ ત્વમેવાશુ હનુમન્ રાક્ષસાન્તક । યશો જયં ચ મે દેહિ શત્રૂન્નાશય નાશય ॥ ૮॥
સ્વાશ્રિતાનામભયદં ય એવં સ્તૌતિ મારુતિમ્ । હાનિઃ કુતો ભવેત્તસ્ય સર્વત્ર વિજયી ભવેત્ ॥ ૯॥
ઇતિ શ્રી હૃત્પુણ્ડરિકાધિષ્ઠિતશ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્ય
શ્રીવાસુદેવાનન્દસરસ્વતીકૃતં મન્ત્રાત્મકં શ્રીમારુતિસ્તોત્રં સમ્પૂર્ણમ્ ।
Also Read